Jalaram Bhajan-Virpure Vara Bapa Tari Dhun Lagi

Best Gujarati Lyrics
0

વીરપુર વારા બાપા, તારી ધૂન લાગી

જય જય જલા બાપા તારી ધૂન લાગી

વીરપુર વારા બાપા, તારી ધૂન લાગી

લગી ધૂન લગી, તારી ધૂન લાગી


રાજબાઈ ના પ્યારા, તારી ધૂન લાગી

પ્રધાનજી ના આત્મજ, તારી ધૂન લાગી

વીરબાઈ માં ના સ્વામી, તારી ધૂન લાગી.. જય જય જલા બાપા


પગડી વારા બાપા, તારી ધૂન લાગી

લકડી વારા બાપા, તારી ધૂન લાગી

માલા વારા બાપા, તારી ધૂન લાગી જય જય જલા બાપા


સુકિયા ના છો બેલી, તામરી ધૂન લાગી

દુક્યા ના છો બેલી, તામરી ધૂન લાગી

ભક્તો ના રાખવો, તારી ધૂન લાગી જય જય જલા બાપા


સીતા રામ ના વાલા, તારી ધૂન લાગી

રઘુવંશી ના વાલા, તારી ધૂન લાગી

નોવે રે કુંદા માં ગોરજી, તારી ધૂન લાગી જય જય જલા બાપા

#jalarambhajan
#jalarambapanabhajan
#jalarambapanabhajanlyrics
#jalarambhajanwithlyrics


Post a Comment

0Comments
Post a Comment (0)