Jalaram Bhajan-He Virpure

Best Gujarati Lyrics
0


હે વીરપુર ના જોગી જલારામ 

હે વીરપુર ના જોગી જલારામ, સોરઠ બુમી માં જલારામ


ફાગડી વાલા

લકડી વાલા

સંતા ઉભજે છે જલારામ…હે


સુકિયા ના બેલે

દુકિયા ના બેલે

સંતા ઉભજે છે જલારામ…હે


ભક્તો ને કરજે

ભક્તો ને લાર્જે

કરીયો નહી આરામ… હે


પ્રાણ જિયે પુન

વચન જીયે

તારા છે ટેકા જલારામ…હે


ગંગા ના પાણી

યમુના ના પાની

વહિયા કરે છે નિત્ય ધામ…હે


સાધો ના વેસે

જલા ના દેસે

અવિયા હટા શ્રી રામ…હે


જોરી ને દોરકો

જલા ને કરજે

મુકી ગયા શ્રી રામ…હે

#jalarambhajan#jalarambapanabhajan
#jalarambapanabhajanlyrics
#jalarambhajanwithlyrics

Post a Comment

0Comments
Post a Comment (0)