Krishna Bhajan-Rome Rome Radha

Best Gujarati Lyrics
0


રોમે રોમે રાધા


 રાધે શ્યામ રાધે શ્યામ

રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે  શ્યામ,

રાધે શ્યામ રાધે શ્યામ…

 

એજ કરે છે નકી ક્યારે કોની લેવી સેવા,

એની સાથે મેળ મળે તો કાઇ ન લેવા દેવા

યેજ મનોરથ કરે કરાવે….2, પુરા કરે તમામ,

રાધે શ્યામ રાધે શ્યામ

રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે  શ્યામ

રાધે શ્યામ રાધે શ્યામ…. 

 

હો નવધા ભકતી અશ્ટસખાની સાથે મારે ભળવુ

બોજ વિનાનુ રોજ રોજ દરશન કરતા ગળવુ

કંઠે કાઠો યમુનાજીનો ... 2

ઘટઘટમા  ઘનશ્યામ રાધે શ્યામ રાધે શ્યામ

રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે  શ્યામ,

રાધે શ્યામ રાધે શ્યામ… 

 

પ્રેમભક્તીની ટોચ ઉપર છે  વૈષ્ણવજનની ભક્તી ,

ઠાકોરજીની સેવા કરવી એજ ખરી આશક્તિ

કાયા બની હવેલી મારુ…2

આતમ શ્રીજી ધામ ,રાધે શ્યામ રાધે શ્યામ

રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે  શ્યામ

રાધે શ્યામ રાધે શ્યામ….

રાધે શ્યામ રાધે શ્યામ....


#romeromeradhabykinjaldave#romeromeradha

#krishnabhjan#topkrishnabhajan

Post a Comment

0Comments
Post a Comment (0)