Arti-AadyaSakti

Best Gujarati Lyrics
0



આરતી 


જયા આદ્ય શક્તિ

મા જયા આદ્યા શક્તિ

અખંડ બ્રહ્માનંદ નીપવ્ય

અખંડ બ્રહ્માનંદ નીપવ્ય

પાડવે પંડિત મા

ઓમ જયો જયો મા જગદંબે


દ્વિતિયા બે સ્વરૂપ

શિવશક્તિ જાનુ

મા શિવશક્તિ જાનુ

બ્રહ્મા ગણપતિ ગયે

બ્રહ્મા ગણપતિ ગયે

હર ગાયે હર મા

ઓમ જયો જયો મા જગદંબે


તૃતીયા ત્રન સ્વરૂપ

ત્રિભુવન મા બેથા

મા ત્રિભુવન મા બેથા

ત્રયા થકી તરવેણી

ત્રયા થકી તરવેણી

તુ તરવેણી મા

ઓમ જયો જયો મા જગદંબે


ચૌથે ચતુરા મહાલક્ષ્મી

મા સચરા ચાર વ્યાપ્યા

મા સચરા ચાર વ્યાપ્યા

ચાર ભુજા ચો દિશા

ચાર ભુજા ચો દિશા

પ્રાગટ્ય દક્ષિણ મા

ઓમ જયો જયો મા જગદંબે


પંચમે પંચ રૂષિ

પંચમી ગુણપદ્મા

મા પંચમી ગુણપદ્મા

પંચ સહરાષ્ટ્ર ત્યા સોહિયે

પંચ સહરાષ્ટ્ર ત્યા સોહિયે

પાંચે તત્વ મા

ઓમ જયો જયો મા જગદંબે




ષષ્ઠી તુ નારાયણી

મહિષાસુર મેરીયો

મા મહિષાસુર મેરીયો

નરનારીના રૂપ

નરનારીના રૂપ

વ્યાપયા સગધે મા

ઓમ જયો જયો મા જગદંબે


સપ્તમી સપ્ત પાતાળ

સંધ્યા સાવિત્રી

મા સંધ્યા સાવિત્રી

ગૌ ગંગા ગાયત્રી

ગૌ ગંગા ગાયત્રી

ગૌરી ગીતા મા

ઓમ જયો જયો મા જગદંબે


અષ્ટમી અષ્ટ ભુજાઓ

અય આનંદ

મા આય આનંદ

સુનિવર મુનિવર જનમ્ય

સુનિવર મુનિવર જનમ્ય

દેવ દૈત્યો મા

ઓમ જયો જયો મા જગદંબે


નવમી નવકુલ નાગ

સેવે નવદુર્ગા

મા સેવે નવદુર્ગા

નવરાત્રી ના પુજન

શિવરાત્રી ના અર્ચન

કીધા હર બ્રહ્મા

ઓમ જયો જયો મા જગદંબે


દશમી દશ અવતાર

જય વિજ્યાદશમી

મા જય વિજ્યાદશમી

રામે રામ રામદ્ય

રામે રામ રામદ્ય

રાવણ રૂડિયો મા

ઓમ જયો જયો મા જગદંબે


એકાદશી અગ્યારસ

કાત્યાયની કામા

મા કાત્યાયની કામા

કામ દુર્ગા કાલિકા

કામ દુર્ગા કાલિકા

શ્યામા ને રામા

ઓમ જયો જયો મા જગદંબે


બારસે બાલા રૂપ

બહુચરી અંબા મા

મા બહુચરી અંબા મા

બટુક ભૈરવ સોહિયે

કાલ ભૈરવ સોહિયે

તારા છે તુજા મા

ઓમ જયો જયો મા જગદંબે


તેરસ તુલજા રૂપ

તુમે તરુણી માતા

મા તુમે તરુણી માતા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ

ગન તારા ગાતા

ઓમ જયો જયો મા જગદંબે


ચોદસે છોડા રૂપ

ચાંદે ચામુંડા

મા ચંદે ચામુંડા

ભાવ ભક્તિ કાય અપો

ચતુરાઈ કાય અપો

સિંહ વાહિની માતા

ઓમ જયો જયો મા જગદંબે


પુનામે કુંભા ભર્યો

શંભલજો કરુણા

મા શંભલજો કરુણા

વશિસ્ત દેવે વાઘાણીયા

માર્કંડ દેવે વાઘાણીયા

ગયી સુભ કવિતા

ઓમ જયો જયો મા જગદંબે


સૌવંતા એકમાત્ર સટ્ટાવાન

સૌલશે બાવીશા મા,

મા સૌલશે બાવીશા મા,

સૌવંતા એકમાત્ર પ્રગતિયાન,

સૌવંતા એકમાત્ર પ્રગતિયાન,

રેવા ને ટાયર,

હર ગંગા ને ટાયર

ઓમ જયો જયો મા જગદંબે


ત્રંબાવતી નગરી

આયે રૂપાવતી નગરી,

મા મંચાવતી નગરી,

સોલા સહસ્ત્ર ત્રન સોહિયે,

સોલા સહસ્ત્ર ત્રન સોહિયે,

ક્ષમા કરો ગૌરી,

મા દયા કરો ગૌરી,

ઓમ જયો જયો મા જગદંબે


શિવશક્તિ ની આરતી

જે કોયી ગાશે,

મા જે ભાવે ગાશે,

ભણે શિવાનંદ સ્વામી

ભણે શિવાનંદ સ્વામી

સુખ સંપતિ થાશે

મા કૈલાશે જાશે

મા અંબા દુઃખ હરશે

ઓમ જયો જયો મા જગદંબે


એકમા એક સ્વરૂપ,

અંતરા નવા દારાશો,

મા અંતરા નવ દરાશો,

ભોલા ભૂદર બા ભજતા,

મા અંબા ને ભજતા,

ભવ સાગર તરશો,

ઓમ જયો જયો મા જગદંબે


ભાવ ના જાનુ,

ભક્તિ ના જાનુ,

નવ જાનુ સેવા,

મા નવ જાનુ સેવા,

વલ્લભ ભટ્ટ ને આપ,

સર્વ જાને ને આપ,

મા ચારણો મી સેવા,

ઓમ જયો જયો મા જગદંબે

#adhyasaktiartilyricsgujarati#adhyasaktiarti

#jayadhyasaktiartigujarati#adhyasaktiartikinjaldave

Post a Comment

0Comments
Post a Comment (0)