Prabhatiya - Parbhate Ravi

Best Gujarati Lyrics
0




પરભાતે રવિ ઉગતા પેલા

 પરભાતે રવિ ઉગતા પેલા,

જીભલડી જો રામ કહે

પરભાતે રવિ ઉગતા પેહલા

હે પ્રેમ ધરી જો પ્રભુને ભજે,

તો જગમાં અમર નામ રહે

પરભાતે રવિ ઉગતા પેલા

પ્રભાતે રવિ ઉગતા પહેલ..... 

 

રામ નામનો મહિમા મોટો,

શિવ સનકાદિક ધ્યાન ધરે

મેરુ થકી હોય મોટું બાતસ હોત,

તોયે નારાયાણને નામ તરે  

પ્રભાતે રવિ ઉગતા પહેલ..... 

 

સિંહ ગરજે જેમ હરના ત્રાસે,

એમ રવિ ઉગે અંધાર ટળે

પુરણ ભ્રમણ અકળ અવિનાશી,

કુબનદીના યે તાપ હરે

પ્રભાતે રવિ ઉગતા પહેલ..... 

 

કોટી કલ્યાણ ફળ સુરજ ઉગતા,

પાપમાં પડું ક્યાથી રહે

મેલું જળગંગામા ભળે ત્યારે,

ગંગા સરખું થઇ વહે

પ્રભાતે રવિ ઉગતા પહેલ.....

 

યે રસને સુક્દેવજી જાણે,

કોક વિરલા સંચ કળે

ભણે નરસૈયો રામ ભજીલો,

આવા ગમનનો ફેરો ટળે

પ્રભાતે રવિ ઉગતા પહેલ..... 

#prabhatiya#prabhatiyalyricsingujarati#prabhateravi

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)