Kajal Maheriya Song

Best Gujarati Lyrics
0




હો તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

હો તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

હો તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

ફરી મારુ દિલ તને મળવા નથી માગતું

દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો મતલબ ના કોઈ તારાથી રાખશુ

મતલબ ના કોઈ તારાથી રાખશુ

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

 

હો ભરબજાર મારી તે આબરૂ કાઢી હતી

દુનિયાની સામે બદનામ કરી હતી

હો મારા રે દિલ ને ઠેશ પહોચાડી

મારા આરમાનો ને ઠોકર મારી

હો સારી ઉમર તને માફ નહીં કરું

હો સારી ઉમર તને માફ નહીં કરું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

 

હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો

માસૂમ ચહેરો મારો તે તો રોવરાવ્યો

હો મારી તે એક પણ વાત નથી સાંભળી

દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી

સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું

સપનું સમજીને બધુ ભૂલી રે જઈશું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો તારી રે યાદો માં દિલ રડવા નથી માગતું

ફરી મારુ દિલ તને મળવા નથી માગતું

દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું

હો દિલ મારૂ યાદ તને કરવા નથી માગતું 

Post a Comment

0Comments
Post a Comment (0)